विज्ञापन
 
 
 
 
Last updated: 16,May 16, 2012 9:30 PM
 
 
ટેબ્લેટ્સ
હવે ઇન્ડિયામાં પણ ટેબ્લેટ્સ માર્કેટે જોર પકડ્યું છે અને અલગ-અલગ કંપનીઓ વચ્ચે ટેબ્લેટ માર્કેટમાં હરિફાઇ જોવા મળે રહી છે. ત્યારે આજે મોટોરોલા કંપનીએ પોતાની Xoom ટેબ્લેટને લોંચ કરવાની ઘોષણા કરી છે, તો બીજી બાજુ સેમસંગ ગેલેક્સીની 10.1 ટેબ્લેટ પણ માર્કેટમાં આવી રહી છે.
 
gadget
1 of 5